- મોટા જીંડવાની જાત આશરે ૬.૫ થી ૪.૫ ગ્રામ
- ચુશિયાની જીવાત સામે ટકવાની અધિક શક્તિ / રૂવાટીવાળાપાન
- ફાટ ખુબ જ સારી હોવાથી ઓછા ખર્ચે અને સમયે વધુ કપાસ વીણી શકાય.
- છોડની ઉંચાઈ પ થી 9 ફુટ
- પિયત વિસ્તાર માટે ખૂબ જ અનુકુળ જાત
- ફુલ ભમરી આવવાની શરૂઆત ૪૦ થી ૫૦ દિવસ
- પાકવાના ૧૫૦ થી ૧૬૦ દિવસ
- વાવેતર અંતર બે હાર વચ્ચે ૫ થી 9 ફુટ / બે છોડ વચ્ચે ૨ થી ૩ ફુટ.
નોંધ : અત્રે દશવિલ રીસર્ચ જાતોની ખાસિયતો અને ઉત્પાદન અંગેની માહિતી અમાર સંશોધન કેન્દ્ર તથા ખેડૂત મિત્રોના ખેતર ઉપર લેવાયેલ અખતરા આધારિત છે. આમ છતાં જમીન, પાણી, આબોહવા, તથા સ્થાનિક પરિસ્થિતિ પ્રમાણે તેમાં ફેરફાર આવવાની શક્યતા છે.